<< સરકારી નોકરી
Next Post >>
7
Apr 2007
ઉભરી આવ્યા
Posted in Uncategorized by aakash at 11:12 am |
સુંદર ચહેરો જોઇને તારો
દિલમાં બે શબ્દ ઉભરી આવ્યાએ મીઠા શબ્દો તને કહુ ના કહુ
એ સવાલ મન માં ઉભરી આવ્યા.
ફુટે છે પ્રેમ ઝરણા હ્રદય અંતરેથી મારા
બનીને ધોધ તુટી પડસે તારા હ્રદય માં
પ્રેમથી બાંધુ છુ આશાના માંડવા તારા પ્રેમમાં
તુ દુલ્હન છે મારી સપના ના શહેર માં.
છતી થાય છે છબી તારી મારી આંખોમાં
દિવસે રડુ છુ રાત્રે જાગુછુ તારા પ્રેમમાં
છે એમનો એમજ ” આકાશ ” તારા પ્રેમમાં
હવે તો પ્રેમથી કહી દે એક વાર
‘ તુ છે મારા પ્રેમમાં ‘
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.


Powered By