AAKASH

Just another Gujaratiblogs.com weblog

  • Author

    A little something about you, the author. Nothing lengthy, just an overview.

  • Archives:

  • Categories

7
Apr 2007
સરકારી નોકરી
Posted in Uncategorized by aakash at 11:11 am |

                                                               ફરુ છુ તારી શોધ માં

    નથી મળતી તુ મુજને

 

તારા વિના જીવન શુ મારુ
     પાગલ બનાવ્યો છે તે મુજ ને

 

મારા જેવા હજારો કરે છે
     હા એક જ તારી યાદ માં

 

બધાને લલચાવી રહી તુ
    અંગુઠો બતાવ્યો તે મુજને

 

લાખો પત્રો લખી ચુક્યો છુ
    પ્રત્યુત્તર નથી મળતો મુજ ને

 

સ્વપ્ન અહીનેષ જોયા કરુ છુ
     તુ જરુર મળીશ મુજ ને

 

 

અરે મિત્રો  આ વાત નથી કોઇ છોકરી ની
    પણ વાત છે માત્ર એક ” સરકારી નોકરી ” ની


You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply